• Skip Navigation Links

    ગ્રામ પંચાયત ચૂંટણી શાખા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સંબંધિત કામગીરી કરે છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરીનું રાજય સ્તરેથી રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્રારા સંચાલન થાય છે.




    • ગ્રામ પંચાયતોના કિસ્સામાં વોર્ડ રચના.
    • ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત/નગરપાલિકાની સામાન્ય/પેટા ચૂંટણીની કામગીરી.
    • રાજય ચૂંટણી આયોગ તરફથી ફાળવવામાં આવતા ઈવીએમ સંબંધિત કામગીરી.
    • રાજય ચૂંટણી આયોગ તરફથી તેમજ જિલ્લા કલેકટરશ્રી તરફથી વખતો વખત આવતી સુચનાઓ તેમજ આદેશોની અમલવારી.
    • સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી વિષયક તમામ કામગીરી.