• Skip Navigation Links

    પ્રાચીન સમયથી મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ "MUAMLA" (મામલા) પરથી ઉતરી આવેલ છે. "મામલો" એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.


    જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે. મામલતદારની નિમણુંક તેમજ ફરજો અને સત્તા વિશે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવી છે.


    • તાલુકાનો મહેસુલી વહીવટ સંભાળવો તેમજ તાલુકાના મુખ્ય સંકલન કર્તા તરીકે ફરજો અદા કરવી.
    • તાલુકાના મહેસુલી કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ અને તપાસ.
    • કોઇપણ મહેસુલી પ્રકરણનું ઉદગમસ્થાન મામલતદાર કચેરી છે.એટલે મહેસુલી પ્રકરણોનો વિગતવાર અહેવાલ અને દરખાસ્તો ઉપલી કચેરીને એવી રીતે તૈયાર કરીને મોકલવી

           કે જેથી કોઇપણ જાતની વળતી પ્રશ્નોત્તરી સિવાય પ્રકરણનો નિકાલ આવે અથવા નિર્ણય થાય.

    • મામલતદાર જમીન દફતરનો સંરક્ષક (Custodian) છે. તેથી જમીન દફતરની જાળવણી અને સમયાંતરે તે અધતન કરવાની મુળભુત જવાબદારી છે. તથા મિલકતોની જાળવણી કરવાની

           તેની પ્રાથમિક અને મુળભુત જવાબદારી છે તથા પ્રજાની મિલ્કતો અંગેના હ્કકોનું અને તેને આધારે ઉભા થતા મહેસલી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મામલતદારની મહ્ત્વની ભુમિકા છે..

    • સરકારી જમીનનોની જાળવણી કરવી અને આવી જમીનો ઉપર દબાણ ન થાય તેની સતત કાળજી લેવી.
    • સરકારી લેણાંની વસુંલાત કરવી તેમજ સરકારી ઉપજની ચોરી થતી અટકાવવી.
    • મામલતદારે કચેરીનો વહીવટ કરવાની સાથે ફેરણી/ ક્ષેત્રીય અધિકારી તરીકે જમીન મહેસુલનો વહીકવટ કરવાનો છે. દફતર/રેકર્ડની તપાસણી જેટ્લી અસરકારક હશે તેટલું તંત્ર કાર્યક્ષમ અને પ્રામાણિક બનશે.
    • કચેરીનો વહીવટ હંમેશા કાયદાની જોગવાઇ તથા તે હેઠળના નિયમો તેમજ સરકારશ્રીની વખતો-વખતની સ્થાયી સુચનાઓ મુજબ થાય તે જોવાની મામલતદારની પ્રાથમિક ફરજ છે.
    • કાયદાની જોગવાઇઓનો અમલ કરતી વખતે ઠરાવેલ પ્રક્રિયાનો ભંગ ન થાય તેમજ વહીવટી કામગીરી માટે કચેરી ની કાર્યપધ્ધતિનો અમલ ચુસ્ત રીતે થાય તે જોવાની જવાબદારી છે.

  1. નવસારી(રૂરલ)
  2. નવસારી (શહેર)
  3. જલાલપોર
  4. ગણદેવી
  5. ચીખલી
  6. વાંસદા
  7. ખેરગામ

  • શ્રી એસ. એમ. રજવાડી
    મામલતદાર નવસારી(રૂરલ)

    Address :: તાલુકા સેવા સદન, પહેલો માળ, ગ્રીડ રોડ, કાલીયાવાડી ,નવસારી
    Phone (O) :: +91 2637 258781
    Fax No :: +91 2637 258781
    Mobile No :: 7567004630
    Email :: mam-navsari@gujarat.gov.in




  • શ્રી ડી. આઈ. પટેલ
    મામલતદાર નવસારી (શહેર)

    Address :: તાલુકા સેવા સદન, બીજો માળ, ગ્રીડ રોડ, કાલીયાવાડી ,નવસારી
    Phone (O) :: +91 2637 259109
    Fax No :: +91 2637 259109
    Mobile No :: 7567004599
    Email :: mam-navcity@gujarat.gov.in




  • શ્રી એસ. એ. શાહ
    મામલતદાર, જલાલપોર

    Address :: તાલુકા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ગ્રીડ રોડ,કાલીયાવાડી, નવસારી
    Phone (O) :: 02637 246945
    Fax No ::
    Mobile No :: 7567004704
    Email :: mam-jalalpur@gujarat.gov.in




  • શ્રી એસ. ડી. ચૌધરી
    મામલતદાર, ગણદેવી

    Address :: તાલુકા સેવા સદન, ગણદેવી
    Phone (O) :: 02634 262436
    Fax No ::
    Mobile No :: 7567004593
    Email :: mam-gandevi@gujarat.gov.in




  • શ્રી એમ. આર. વસાવા
    મામલતદાર, ચીખલી

    Address :: તાલુકા સેવા સદન, ચીખલી
    Phone (O) :: 02634 232228
    Fax No ::
    Mobile No :: 7567004653
    Email :: mam-chikhli@gujarat.gov.in




  • શ્રી કે. જી. ધનગર
    મામલતદાર, વાંસદા

    Address :: તાલુકા સેવા સદન, વાંસદા
    Phone (O) :: 02630 222221
    Fax No :: 02630 222221
    Mobile No :: 7567004624
    Email :: mam-vansda@gujarat.gov.in




  • શ્રી મનીષ પી. પટેલ
    મામલતદાર, ખેરગામ

    Address :: તાલુકા સેવા સદન, ખેરગામ
    Phone (O) :: 02634 220300
    Fax No :: 02634 220200
    Mobile No :: 8980035030
    Email :: mam-kher-nav@gujarat.gov.in