• Skip Navigation Links

    "ચીટનીશ" એ અસલમાં એક મરાઠી શબ્દ છે. તેના અર્થ મુજબ ... ના સચિવ એમ કહી શકાય. કલેક્ટરશ્રીના ચીટનીશ તરીકે વર્ગ – ૨ ના મહેસુલી અધિકારી ફરજો બજાવે છે, તથા ચીટનીશશ્રીએ તેમના ઉપરી અધિકારીઓને કામના નિકાલ તથા નિર્ણયની પ્રક્રિયામાં મદદરૂપ થવાનું હોય છે.
    • લેન્ડ રેવન્યુ કોડ – ૧૮૭૯ અને તે નીચેના સંબંધિત વિવિધ કાયદા તથા નિયમો નીચેની કાર્યવાહી
    • મહેકમ, હિસાબી, નાની બચત, નગરપાલિકા દફતરની કામગીરીનું સુપરવિઝન
    • ઉપરી અધિકારીશ્રી ફરમાવે તેવી બીજી પરચુરણ કામગીરી.