• Skip Navigation Links

    જિલ્લા તથા જિલ્લામાં આવેલ તાલુકાને લગતી મહેસુલ વિભાગને લગતી ગ્રાન્ટ, ખર્ચપત્રકો, પેન્શન, ઇન્કમટેક્ષ, અંદાજપત્ર તેમજ સુધરેલ અંદાજપત્ર બનાવવું, ઓડિટ, રીકન્સીલેશન, જી.પી.એફ. ઉપાડ - પેશગી, મકાન તથા વાહન પેશગી, જૂથ વીમા અંગેની કામગીરી વગેરે જેવી હિસાબી તમામ કામગીરી આ શાખામાં કરવામાં આવે છે.



    • ઓડિટ પારા બાબત
    • સરકારના વિવિઘ વિભાગો તરફથી આવતી જુદા-જુદા પ્રકારની ગ્રાન્ટની વહેંચણી
    • પી.આર.બી. રજીસ્ટર નિભાવવું
    • સમગ્ર જિલ્લાનું બજેટ તથા રીવાઈઝડ બજેટ બનાવવા અંગેની કામગીરી
    • રોજમેળ તથા કેશબુક નિભાવવાં
    • એ. જી. કચેરી, રાજકોટ તથા અમદાવાદ ખાતે રીકન્સીલેશનની કામગીરી
    • સેવાપોથીઓ અદ્યતન કરવી તથા ઇજાફા છોડવા અંગેની કામગીરી


    • અધિકારી વર્ગ તથા કચેરી સ્ટાફના ૫ગારબીલ બનાવવાં
    • લાઇટબીલ, ટેલીફોન બીલ સહિતના કન્ટીજન્સી બીલ બનાવવાં
    • રીફંડ અંગેના બીલ બનાવવાં
    • પ્રવાસ ભથ્થા અંગેના બીલ બનાવવાં
    • જી.પી.એફ. ઉપાડ તથા પેશગી અંગેના બીલ બનાવવાં
    • જૂથવીમા અંગેના બીલ બનાવવાં
    • ઉચ્ચક બીલો તથા વિગતવાર બીલો બનાવવાં
    • તહેવાર પેશગી / અનાજ પેશગીના બીલ બનાવવાં
    • સર્વિસ પોસ્ટલ સ્ટેમ્પના બીલો બનાવવાં
    • ચાર્જ એલાઉન્સના બીલો બનાવવાં
    • મોંઘવારી તફાવતના બીલો બનાવવાં
    • પે ફિક્સેશન તથા એલ.પી.સી. અંગેની કામગીરી કરવી