• સંસ્થાકીય કાર્ડ આપવા બાબત

   હું કઈ રીતે સંસ્થાકીય કાર્ડ આપવાની મંજુરી મેળવી શકું?

    તાલુકામાં મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૬૮ મુજબ   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સંસ્થામાં જોડાયેલ સભ્યોના નામોની યાદી પરિશિષ્ટ - ૨/૬૮ મુજબ
   • સંસ્થા (હોસ્ટેલ, ધાર્મિક કે સામાજિક સંસ્થા)નું સંબંધિત ખાતાનું નોંધણી પ્રમાણપત્ર.
   • સંસ્થાના સરનામાનો પુરાવો.
   • સંસ્થા કઈ પ્રવૃતિ સાથે સંકળાયેલી છે તેનો આધાર.
   • સભ્યો મુળ જે જગ્યાએ રહેતા હતા તે તાલુકાના મામલતદારશ્રી / નાયબ મામલતદારશ્રી (પુરવઠા) / ઝોનલ ઓફિસરશ્રીના રેશનકાર્ડમાંથી નામ કમી કર્યાના અસલ પ્રમાણપત્રો.