• છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત

   હું કઈ રીતે છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના
   (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં ભાગીદારી ફેરફારની મંજુરી મેળવી શકું?

    તાલુકાના મામલતદારશ્રી ને, પરિશિષ્ટ - ૧/૭૧ મુજબ
    અરજી કરવી. શહેર માટે મામલતદારશ્રી (જમીન ફાળવણી)   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • નવા દાખલ થતાં ભાગીદારોના આર્થિક સધ્ધરતા માટે બેંકનો દાખલો. પરિશિષ્ટ - ૨/૭૧ મુજબ
   • નવા દાખલ થતાં ભાગીદારોના ચારિત્ર્ય સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો. પરિશિષ્ટ - ૩/૭૧ મુજબ
   • અસલ પરવાનો.
   • ભાગીદારીમાં ફેરફાર માટેનો અધિકૃત આધાર (ભાગીદારી રીલીઝ ડીડ અને નવા ભાગીદારી ડીડની નકલ)
   • નવા દાખલ થતાં ભાગીદારોના રહેઠાણનો પુરાવેા.
   • પેટ્રોલીયમ પેદાશના પરવાના માટે ઓઈલ કંપનીએ નામ કમી–દાખલ કરેલ હોય તો તેનો પત્ર અને નવા ભાગીદારો સાથેના ઓઈલ કંપનીએ કરેલ એગ્રીમેન્ટની નકલ.