• છુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં સ્થળફેર બાબત

   હું કઈ રીતે છુટક - જથ્થાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના
   (જથાબંધ કે છુટક) પરવાના આપવાની મંજુરી મેળવી શકું?

    સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને, પરિશિષ્ટ ૧/૭૦
    મુજબ અરજી કરવી. શહેર માટે મામલતદારશ્રી (જમીન ફાળવણી.)   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • ગ્રામ પંચાયત / નગરપાલિકાના ના વાંધા પ્રમાણપત્ર. પરિશિષ્ટ - ૨/૭૦ મુજબ
   • નવા સ્થળની જગ્યા રહેઠાણની સોસાયટી પૈકીની હોય તો સોસાયટીના ચેરમેનશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર. પરિશિષ્ટ - ૩/૭૦ મુજબ
   • અસલ પરવાનો.
   • નવા સ્થળની માલિકીનો પુરાવો. રજી. દસ્તાવેજ / આકારણી બીલ / એલોટમેન્ટ લેટર.
   • નવા સ્થળનું મકાન ભાડે રાખેલ હોય તો તે કિસ્સામાં ભાડા પહોંચ અને મકાન ભાડે આપનારની માલિકીના પુરાવા.
   • સ્થળની અધિકૃતતાને લગતા પુરાવા જેવા કે ગામ નમુના નં. ૬, ગામ નમુના નં. ૭/૧રની નકલ અને બીનખેતી હુકમની નકલ.
   • પેટ્રોલીયમ પેદાશના પરવાના કિસ્સામાં
   • સંબંધિત ઓઈલ કંપનીની મંજુરીનો પત્ર.
   • નવા સ્થળના એક્ષ્પ્લોઝીવ લાયસન્સની નકલ.