• છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત

   હું કઈ રીતે છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના
   (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં ભાગીદારી ફેરફારની મંજુરી મેળવી શકું?

    તાલુકાના મામલતદારશ્રી ને, પરિશિષ્ટ - ૧/૭૧ મુજબ
    અરજી કરવી. શહેર માટે મામલતદારશ્રી (જમીન ફાળવણી)   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સહકારી મંડળી, ટ્રસ્ટ કે સંસ્થા / સંઘ / સ્વ સહાય જૂથ હોય તો ચેરમેન, વાઈસ ચેરમેન, સેકે્રટરીના નામ, સરનામાની વિગતો પરિશિષ્ટ - ૨/૭૨ મુજબ
   • અરજદાર ઓછામાં ઓછું રૂ ૧૦,૦૦૦/– નું રોકાણ કરી શકે તેમ છે તે અંગેની આર્થિક સધ્ધરતાનો બેંકનો દાખલો. પરિશિષ્ટ - ૩/૭૨ મુજબ
   • ચારિત્ર્ય સંબંધે સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો પરિશિષ્ટ - ૪/૭૨ મુજબ
   • અરજદારને કોઈ કોર્ટ દ્બારા કોઈ પણ કાયદા હેઠળ સજા થયેલ છે? જો હા તો કોર્ટના ચુકાદાની નકલ થવા જો ના તો સોગંદનામુ. પરિશિષ્ટ - ૫/૭૨ મુજબ
   • નોંધણી પ્રમાણપત્ર બંધારણની નકલ (મુદ્દા નં.૧ના કિસ્સામાં લાગુ પડશે.)
   • અરજદાર બીજી વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં હોય તો તેના પરવાનાની નકલ.
   • અરજદારશ્રી એસ.સી., એસ.ટી. કે બક્ષીપંચ જ્ઞાતિના હોય તો તે અંગેના જાતિ પ્રમાણપત્રની નકલ.
   • અરજદારશ્રી શારીરીક ખોડ ખાંપણ ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ.
   • અરજદારની જન્મ તારીખનો પુરાવો. (લીવીંગ સર્ટીફીકેટ)
   • અભ્યાસ, શૈક્ષણિક લાયકાતનો પુરાવો
   • અરજદાર શિક્ષિત બેરોજગાર હોવા અંગેના રોજગાર વિનિમય કચેરીના તેમજ સ્વ સહાય જૂથ હોવા અંગેની નોંધણી પ્રમાણપત્રની નકલ.
   • અરજદારને કુટુંબના સભ્યોના નામે વ્યાજબી ભાવની દુકાન છે ? જો હા તો પરવાના ની નકલ.
   • અરજદાર અન્ય કોઈ ચીજવસ્તુનો પરવાનો ધરાવે છે કે કેમ ? જો હા તો પરવાનાની નકલ.
   • અરજદારને વેપાર અંગેનો કોઈ અનુભવ છે ? જો હા તો અનુભવનો દાખલો.
   • જે વિસ્તાર માટે વ્યાજબીભાવની સરકાર માન્ય દુકાન અંગે અરજી રજુ કરેલ છે, તે વિસ્તારના અરજદાર સ્થાનિક રહીશ હોવા અંગેના પુરાવા તરીકે રેશનકાર્ડ ની નકલ / મતદાર યાદીની વિગત
   • જે વિસ્તાર માટે વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન ખોલવાની છે તે વિસ્તારમાં (મ્યુ. કો. વિસ્તારમાં ૧૦૦, ર૦૦ ફુટ અને તે સિવાયના વિસ્તારમાં ઓછામાં ઓછી ર૦૦ ચો.ફુટ) અરજદારના કબજામાં માલિકીની કે ભાડાની ખરીદીનો દસ્તાવેજ, નગરપાલિકા, ગ્રામ પંચાયતનું આકારણી બીલ અથવા એલોટમેન્ટ લેટર, દુકાન ભાડે રાખેલ હોય તો ભાડા પહોંચ / કરાર અને ભાડે આપનારની માલિકીનો પુરાવો.