• રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરવા બાબત

   હું કઈ રીતે રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરાવી શકું?

    સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે,
    શહેરી વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૫ મુજબ અરજી કરવી.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • રેશનકાર્ડ.
   • પોતાના મકાનમાં રહેતા હોય તો પોતાની માલિકીનો અને ભાડે રહેતા હોય તો મકાન માલિકનો મકાનની માલિકીનો પુરાવો.
   • ભાડે રહેતા હોય તો ભાડા પહોંચ.
   • સરકારી મકાનમાં રહેતા હોય તો મકાન ફાળવણી થયાનો ઓર્ડર
   • સરકારી મકાનમાં રહેતા હોય અને ફાળવણીનો ઓર્ડર ૧૦ વર્ષથી જુનો હોય તો સંબંધિત કચેરી/સેક્ટરની પૂછપરછ કચેરીનું સર્ટીફીકેટ.
   • વ્યાજબી ભાવની દુકાનનો રદ કરેલો સિક્કો રેશન કાર્ડમાં