• સ્મશાન/કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા બાબત

   હું કઈ રીતે સ્મશાન/કબ્રસ્તાન માટે જમીન નીમ કરાવી કરી શકું?

    જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૩ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સ્થાનિક ગ્રામ પંચાયતનો સંમતી ઠરાવ
   • સ્થળ સ્થિતિનું પંચનામું
   • માંગણીવાળી જમીનના ગામ ન.નં. ૭/૧૨ ના ઉતારાની નકલ.
   • માંગણીવાળી જમીનના ગામ ન.નં. ૬ (હક્કપત્રક) માં કરેલ તમામ ફેરફાર નોંધોની નકલ.
   • માંગણીવાળી જમીન સંપાદન હેઠળ છે કે કેમ? જો હોય તો તે અંગેનો જમીન સંપાદન અધિકારીશ્રીનું "ના વાંધા પ્રમાણપત્ર".
   • જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગાંધીનગરનું "ના વાંધા પ્રમાણપત્ર".
   • માંગણીવાળી જમીન સ્મશાન/કબ્રસ્તાન માટે યોગ્ય છે કે કેમ? તે અંગેનું જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જી.પં.નું "ના વાંધા પ્રમાણપત્ર".
   • રોડસાઈડ હોય તો કાર્યપાલક ઈજનેરશ્રીનું "ના વાંધા પ્રમાણપત્ર".
   • માંગણીવાળી જમીનના નકશાની ટ્રેસીંગની નકલ.
   • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીનું "ના વાંધા પ્રમાણપત્ર"