• નાની બચત યોજનાની એન.એસ.સી./કે.વી.પી./માસિક
  આવક યોજનાની એજન્સી બાબત

   હું કઈ રીતે નાની બચત યોજનાની એન.એસ.સી./ કે.વી.પી./માસિક
   આવક યોજનાની અરજી કરી શકું?

    અમદાવાદ વિસ્તારમાં રહેઠાણ હોય તો નાયબ નિયામકશ્રીને, નગરપાલિકા
    વિસ્તારમાં રહેઠાણ હોય તો મામલતદારશ્રીને, ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ
    હોય તો તાલુકા વિકાસ અધિકારીને એ.એ.એસ-૧માં અરજી કરવાની રહેશે.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર
   • અરજદારના નજીકના સગા–સંબંધી સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનું "ના વાંધા પ્રમાણપત્ર" અસલમાં રજુ કરવાનું રહેશે
   • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
   • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ
   • શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ
   • રેશનીંગકાર્ડ / મતદાર કાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સની પ્રમાણિત નકલ
   • મિલ્કત ધરાવતાં હોય તો ટેકસ બીલની નકલ/ ગામ નમુના નંબર ૭/૧ર તથા પ્રોપર્ટીકાર્ડની અદ્યતન નકલ
   • સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો–અરજદાર કોઈ ગુનામાં સંડોવાયેલ નથી તે મતલબનો