• સામાજીક વનીકરણ કરવા માટે જમીનની માંગણી બાબત

   હું કઈ રીતે સામાજીક વનીકરણ કરવા માટે જમીનની માંગણી કરી શકું?

    વન વિભાગના સક્ષમ અધિકારીશ્રી, જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૫ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • ગ્રામ પંચાયતનો સંમતિ ઠરાવ.
   • માંગણીવાળા જમીનની હાલની સ્થળસ્થિતિ અંગેનું પંચનામું.
   • અગાઉ માંગણીવાળી જમીનની મંજુરી આપેલ હોય તો તેની વિગત.
   • માંગણીવાળી જમીનની ગામ ન. નં. ૭/૧૨ તથા ગામ ન.નં. ૬ની નકલ
   • માંગણીવાળી જમીનની સ્થળસ્થિતિ દર્શાવતા નકશાના ટ્રેસીંગની નકલ