• સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી મંડળીઓની માંગણી બાબત

   હું કઈ રીતે સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી
   મંડળીઓની માંગણી મેળવી શકું?

    લેન્ડ કચેરીનું જાહેરનામું બહાર પડેથી નાયબ કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૪ મુજબ અરજી કરવી.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • મંડળીના સભ્યોની યાદી.
   • મંડળીના તમામ સભ્યોના કુટુંબની વાર્ષિક આવકનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર.
   • મંડળીના સભ્યો ખેતીની જમીન ધારણકર્તા હોવાની વિગત દર્શાવતું પત્રક.
   • મંડળી સરકારશ્રીમાં ભરવાની થતી રકમ ભરવા સંમત હોય તો ઠરાવની નકલ.
   • અરજદારનો જવાબ.
   • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
   • માંગણી કરેલ જમીનના ગા.ન.નં. ૭/૧૨ તથા નમુના નં.૬ની તમામ નકલ.
   • અરજદાર પછાતવર્ગની મંડળી હોય તો દરેક સભ્યના સક્ષમ અધિકારીશ્રીનું જાતિ પ્રમાણપત્ર.
   • રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની નકલ.
   • મંડળીના બંધારણ તથા પેટા નિયમોની નકલ.
   • મંડળીના તમામ સભ્યો જમીન કેવી રીતે ધારણ કરે છે તે અંગેનો આધાર.
   • મંડળીના ઓડીટ થયેલ છેલ્લા ૩ વર્ષના હીસાબો.
   • મંડળીના આર્થિક સદ્ધરતાના પુરાવા.
   • માંગણીવાળા જમીનના નકશાનું ટ્રેસીંગ.
   • અરજદારને અગાઉ સરકારશ્રીને જમીન ફાળવેલ હોય તો તેનો હુકમ તથા ગા.ન.નં. ૭/૧૨ તથા નમુના નં. ૬ની નકલ.
   • ઝોનિંગ સર્ટિફિકેટ.
   • મંડળીના તમામ સભ્યોના ફોટોગ્રાફ.
   • મંડળીને અગાઉ જમીન ફાળવેલ હોય તો તેના હુકમની નકલ.
   • છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરેલ કામની વિગત.
   • મંડળીને અગાઉ જમીન ફાળવેલ હોય તો ૭/૧૨ તથા નં. ૬ ની નકલો.