• રસ્તા પૈકીની/સી.સ.નંબર પૈકીની/મિલ્કત વેચાણ/ભાડાપટ્ટે આપવા બાબત (નગરપાલિકા/નગર પંચાયત વિસ્તાર માટે)

   હું કઈ રીતે રસ્તા પૈકીની/સી.સ.નંબર પૈકીની/મિલ્કત વેચાણ/ભાડાપટ્ટે આપવા બાબત
   (નગરપાલિકા/નગર પંચાયત વિસ્તાર માટે) કરી શકું?

    જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૨ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સવાલવાળી જમીન ભાડાપટ્ટે/વેચાણ આપવા માટે નગરપાલીકાએ જનરલ બોર્ડમાં કરેલ ઠરાવની પ્રમાણિત નકલ સામેલ કરવી.
   • સવાલવાળી જમીન પર તેઓએ દબાણ કરેલ હોય તો આ સાથેના નમુના મુજબનું સોગંદનામું રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર કરાવી રજૂ કરવું.
   • સંબંધિત વિસ્તારના સી.સ.સુપ્રિ.શ્રીની રૂબરૂ જમીન વેચાણ/ભાડા પટ્ટેથી મેળવવાને પાત્રતા અંગે અપાયેલ જવાબ.
   • સ્થળ સ્થિતિ અંગેના પંચનામાની નકલ.
   • સવાલવાળી જમીનના નકશાનું ટ્રેસીંગ.
   • સવાલવાળી જમીન રસ્તા પૈકીની હોય તો સી.સ.અધિ.નો દાખલો તથા જમીન ટીક્કા નં./સી.સ.નં. પૈકીની હોય તો મિલકતના ઉતારાની પ્રમાણિત નકલ બીડવી.
   • રહેઠાણનો પુરાવો.
   • રેશનીગકાર્ડની નકલ.
   • ઝોનીગ સર્ટીફીકેટ.
   • સવાલવાળી જમીન અગાઉ અપાયેલ હોય તો કેટલું ભાડું લેવાય છે? મુદત ક્યારે પુરી થાય છે? તે અંગે ભાડાપટ્ટાના હુકમની નકલ બીડવી.
   • સવાલવાળી જમીન રસ્તા પૈકીની હોય તો નગરપાલિકાએ ગુજરાત નગરપાલિકા અધિ. ૧૯૬૩ની કલમ-૧૪૬ હેઠળ જાહેરનામું બહાર પાડેલ હોય તો જાહેરનામાની પ્રમાણિત નકલ રજૂ કરવી.
   • સવાલવાળી જમીન વેચાણ/ભાડાપટ્ટે આપવાથી રોડ માર્જિનનો ભંગ થાય છે કે કેમ? તે અંગે સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવો.