• નવી શરત ગણોતધારાની કલમ-૪૩ હેઠળ બિનખેતીના હેતુ માટે નિયંત્રણમાંથી મુક્તિ આપવા બાબત

   હું કઈ રીતે નવી શરત ગણોતધારાની કલમ-૪૩ હેઠળ બિનખેતીના હેતુ માટે નિયંત્રણમાંથી મુક્તિ મેળવી શકું?

    મહાનગર પાલિકા / ન.નં.શ્રી / ગુડા / યુ.એલ.સી.ની હદમાં આવતા વિસ્તારો માટે જિલ્લા કલેકટરશ્રી (પરિશિષ્ટ ૧/૨૪ મુજબ).   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • તલાટી કમ મંત્રી રૂબરૂ આપવામાં આવેલ જવાબ.
   • સ્થળ સ્થિતિનું પંચનામું.
   • સને ૧૯પ૧–પર થી અરજી તારીખ સુધીની પાણી પત્રકની માહિતી દર્શાવતા ગામ ન.નં.૭/ ૧ર ની નકલ
   • પ્રશ્નવાળી જમીન સંબંધે ગામ ન.નં.૬ (હક્કપત્રક) થયેલ તમામ ફેરફાર નોંધોની નકલો.
   • પ્રશ્નવાળી જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.
   • વેચાણ આપનાર ઈસમે ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ ન.નં.– ૮/અ ની નકલ.
   • વેચાણ રાખનાર ઈસમે એ ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ.ન.નં– ૮/અ ની નકલ.
   • વેચાણ આપનાર તથા વેચાણ રાખનાર ઈસમો વચ્ચે જમીન ખરીદ વેચાણ અંગે કરવામાં આવેલ કરારની નકલ.
   • કુલમુખત્યાર દ્ધારા અરજી કરવામાં આવેલ હોય તો કુલમુખત્યારનામાની પ્રમાણિત નકલ.