• નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પધ્ધતિમાં સરળીકરણ

   હું કઈ રીતે નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પધ્ધતિમાં સરળીકરણ લાવી શકું?

    જીલ્લા કલેકટરશ્રી, અમદાવાદ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • તલાટી કમ મંત્રી રૂબરૂ આપવામાં આવેલ જવાબ.
   • સ્થળ સ્થિતિનું પંચનામું.
   • સોગંદનામુ.
   • સને ૧૯પ૧–પર થી અરજી તારીખ સુધીની પાણી પત્રકની માહિતી દર્શાવતા ગામ ન.નં.૭/ ૧ર ની નકલ
   • પ્રશ્નવાળી જમીન સંબંધે ગામ ન.નં.૬ (હક્કપત્રક) થયેલ તમામ ફેરફાર નોંધોની નકલો.
   • પ્રશ્નવાળી જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.
   • વેચાણ આપનાર ઈસમે ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ ન.નં.– ૮/અ ની નકલ.
   • વેચાણ રાખનાર ઈસમે એ ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ.ન.નં– ૮/અ ની નકલ.
   • વેચાણ આપનાર તથા વેચાણ રાખનાર ઈસમો વચ્ચે જમીન ખરીદ વેચાણ અંગે કરવામાં આવેલ કરારની નકલ.
   • કુલમુખત્યાર દ્ધારા અરજી કરવામાં આવેલ હોય તો કુલમુખત્યારનામાની પ્રમાણિત નકલ.
   • સરકારશ્રી દ્ધારા કરવામાં આવેલ પ્રિમીયમની રકમ સમય મર્યાદામાં ભરવા સંમત છે ?
   • સદરહુ મંજુરી આપવામાં આવે તો અરજદાર તેમના કુટુંબનો જીવન નિર્વાહ કરી શકશે ?
   • એફ ફોર્મ ની નકલ.