• ગામ તળ માટે જમીન નીમ કરવા બાબત

   હું કઈ રીતે ગામ તળ માટે જમીન નીમ કરાવી શકું?

    પ્રાંત અધિકારીશ્રી ને, પરિશિષ્ટ-૧/૧ મુજબ અરજી કરવી.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • ગ્રામ પંચાયતના ઠરાવની નકલ
   • ઘરથાળના પ્લોટની માંગણીદારોની વિગત દર્શાવતું પત્રક.
   • આવકનું પ્રમાણપત્ર
   • ઘરવિહોણા ઈસમોને ઘરથાળના પ્લોટ મેળવવા માટેની અરજીઓ
   • સ.નં.ની ૭/૧૨ તથા ફેરફાર નોંધોની નકલ
   • પછાતવર્ગના કિસ્સામાં તમામ અરજદારના જાતિના પ્રમાણપત્ર
   • બી.પી.એલ. યાદીના નંબરની પ્રમાણિત નકલ
   • રેશનકાર્ડની નકલ