• જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫-ખ મુજબ ઔદ્યોગિક હેતુ માટે મંજુરી

   હું કઈ રીતે જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫-ખ મુજબ ઔદ્યોગિક હેતુ માટે મંજુરી મેળવી શકું?

    કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૨૬ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • અરજદાર નો રૂબરૂ જવાબ.
   • સ્થળસ્થિતિ અંગેનું પંચનામું.
   • ગામ ન. નં૭/ ૧ર તથા નં ૮–અની તથા ફેરફાર નોંધ ન. નં–૬ની નકલો
   • અરજદારના રહેઠાણના પુરાવા
   • સક્ષમ અધિકારીશ્રીએ મંજુર કરેલ પ્લાન અસલમાં.
   • જમીનનો ચતુ:સીમા સહ નકશો.
   • જમીન અગાઉ બીનખેતીની હોય તો હુકમની પ્રમાણિત નકલ.
   • પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું એન.ઓ.સી. મેળવેલ હોય તો તેની નકલ
   • જમીન નવી શરત / પ્ર.સ.પ્ર ની હોય તો બીનખેતી ઉપયોગ કરવા માટે પ્રિમીયમ ભરાયાના આધાર/હુકમ