• જમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગે જોગવાઈ

   હું કઈ રીતે જમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવી શકું?

    નગરપાલિકા વિસ્તાર (૧) વેજલપુર (૨) ધોળકા (૩) વિરમગામ (૪) બારેજા, પરિશિષ્ટ-૧/૧૮ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • નિયત નમુના મુજબનું સોગંદનામું.
   • બાંધકામ કરેલ હોય તો તે બદલ દંડ ભરવા અંગે સંમતિપત્રક.
   • સ્થળસ્થિતિ અંગેના ૪ ફોટોગ્રાફ તારીખ સાથેના અલગ અલગ ખૂણાથી લીધેલા.
   • બિનખેતીના ઉપયોગ માટે લેવાની જમીનનો ગામ ન.નં. - ૮/અ.
   • ગામ નમુના નં.-૬ ની ઉત્તરોતર નોંધોની નકલ.
   • ગામ નમુના નં. ૭/૧૨ ની નકલો.
   • પ્રિમિયમપાત્ર જમીન હોય તો, પ્રિમિયમ ભરાયાના આધાર તથા થયેલ હુકમની નકલ.
   • બોજો હોય તો તે કમી થયાનો આધાર.
   • ટી.પી. અંતર્ગત ક્ષેત્રફળ ફાળવ્યા અંગે "એફ" ફોર્મ -/ નગર રચના અધિકારીનો પત્ર.
   • ગુડા/ઔડા મ્યુનિસિપલએ આપેલ વિકાસ પરવાનગી/રજાચિઠ્ઠીની પ્રમાણિત નકલ.
   • જે હેતુ માટે ઉપયોગ કરવા માંગે છે તે હેતુ માટે ગુડા / મ્યુનિસિપલ પ્લાન મંજુર કરેલ હોય તો તે પ્લાનની નકલ.
   • શરતભંગ બદલ કોઈ કાર્યવાહી થયેલ છે? તેના આધાર/હુકમ.
   • કોર્ટ લીટીગેશન / અપીલ / રીવીઝનલ સંપાદન ચાલુ હોય તો તેના આધાર / હુકમ.
   • માંગણીવાળી જમીન રેલ્વે નજીકથી પસાર થતી હોય તો જમીનથી આશરે ૩૦ મીટર / ૧૦૦ ફુટની અંદર આવેલ હોય તો રેલ્વે સત્તાનું "ના વાંધા પ્રમાણપત્ર".
   • પેટ્રોલપંપ, ફ્લોર મીલ, સિનેમા-થિયેટર વગેરે જેવા કામો માટે લાયસન્સ.
   • ઈન્ડીયન એક્ષપ્લોઝીવ એક્ટ અન્વયે મેગેઝીન, હાયર વર્કસ, દારૂખાના વિ. ના બાંધકામ માટે જિલ્લા મેજીસ્ટ્રેટનું અધિકારીશ્રીએ આપેલ "ના વાંધા પ્રમાણપત્ર".
   • સવાલવાળી જમીન એરોડ્રામની હદથી નિયત ત્રિજ્યામાં આવતી હોય તો અરજી સાથે સિવિલ એવીએશન ખાતાના અધિકારીનું "ના વાંધા પ્રમાણપત્ર"ની નકલ.
   • ઔદ્યોગિક હેતુ માટે મંજુરી માંગેલ હોય તો ઉદ્યોગ અધિકારીશ્રીના "ના વાંધા પ્રમાણપત્ર" ની નકલ.
   • જે જમીન બિનખેતી કરવાની હોય તેની માપની ફી ભર્યાના ચલણની નકલ સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ રજુ કરવાની રહેશે.