• ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણો દૂર કરવા બાબત (૬૦ પટ્ટના ધોરણે)

   હું કઈ રીતે ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણો દૂર કરી શકું?

    મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૨૦ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સંબંધિત વિસ્તારમાં તલાટી કમ મંત્રી રૂબરૂ આપેલ જવાબ.
   • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
   • તલાટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ચેકલીસ્ટ.
   • ગામ નં. ૮-અ તથા ૭/૧૨ ની છેલ્લા ૧૫ વર્ષના પાણી પત્રકની નકલ.
   • ગામ ન.નં.-૬ ની તમામ નકલ.
   • ગામે એકત્રીકરણ યોજના અમલમાં હોય તો એકત્રીકરણ તકતાની નકલ.
   • નકશાના ટ્રેસીંગની નકલ.