• રજીસ્ટર્ડ સંસ્થા/સહકારી મંડળી/ટ્રસ્ટ એ સરકારી પડતર જમીન બીનખેતીના હેતુ મેળવવા અંગે

   હું કઈ રીતે રજીસ્ટર્ડ સંસ્થા/સહકારી મંડળી/ટ્રસ્ટ એ સરકારી પડતર જમીન
   બીનખેતીના હેતુ મેળવી શકું?

    જિલ્લા કલેકટરશ્રી ને, પરિશિષ્ટ-૧/૩ મુજબ અરજી કરવી.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સંસ્થાના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક.
   • રકમ ભરવા અંગેનો સંસ્થા/મંડળીનો સંમતિ ઠરાવ.
   • મંડળીના તમામ સભ્યોની કુટુંબની વાર્ષિક આવક અંગેનો સંબંધિત મામલતદારશ્રીનો દાખલો.
   • અરજદાર સંસ્થાનો જવાબ.
   • સ્થળસ્થિતિનું પંચનામું.
   • માંગણીવાળી જમીનની ગા.ન.નં.-૭/૧૨ની નકલ.
   • માંગણીવાળી જમીનની ગા.ન.નં.-૬ની નકલ.
   • સંસ્થા/ટ્રસ્ટના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની ખરી નકલ.
   • સંસ્થા/ટ્રસ્ટ/મંડળીના બંધારણની નકલ.
   • છેલ્લા ત્રણ વર્ષના ઓડીટ રીપોર્ટ.
   • સુચિત બાંધકામના સક્ષમ અધિકારી દ્વારા મંજુર થયેલ પ્લાનની નકલ.
   • સંસ્થા/ટ્રસ્ટ/મંડળીના નાણાંકીય સદ્ધરતાના પુરાવા (બેંક બેલેન્સ) / ડીપોઝીટ વિગેરેની વિગતો.
   • સંસ્થા/ટ્રસ્ટ/મંડળીના તરફથી કરવામાં આવતી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતી માહિતી.
   • ઝોનીંગ સર્ટિફિકેટ.
   • ટી.પી. સ્કીમ હોય તો 'એફ' ફોર્મ અથવા નગરરચના અધિકારીનો પત્ર.
   • તમામ સભ્યોના જાતિના દાખલા.
   • મંડળીના તમામ સભ્યોના ફોટોગ્રાફ.
   • શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટ હોય તેવા કિસ્સામાં બજારકિંમત ભરવા માટે સંમતિ અંગેનું રુ. ૨૦ ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી પત્ર.
   • છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરેલ કામની વિગત.
   • છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરેલ ખર્ચની વિગતો.
   • શૈક્ષણિક હેતુ માટેની માંગણીના કિસ્સામાં

        >>   શૈક્ષણિક માન્યતા મળ્યા હોવાનો આધાર.


        >>  શૈક્ષણિક સંસ્થા હાલમાં ભાડાના મકાનમાં હોય તો તેની ભાડા પહોચ.