• ગણોતધારાની કલમ-૬૩ અન્વયે મંજુરી

   હું કઈ રીતે ગણોતધારાની કલમ-૬૩ અન્વયે મંજુરી મેળવી શકું?

    જીલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ ૧/૨૧ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સ્થળ સ્થિતિનું પંચનામું.
   • અરજદારનો રૂબરૂ જવાબ.
   • ખરીદનાર સંસ્થાનો રૂબરૂ જવાબ.
   • અરજદારે ધારણ કરેલ જમીન ૧૯પ૧–પરથી અરજીની તારીખ સુધીના ગામ.ન.નં. ૭/૧રની નકલો.
   • અરજદારે ધારણ કરેલ જમીનનો સંબંધિત ગામ.ન.નં.૬ (હક્કપત્રક) નોંધની તમામ નકલો.
   • ગામ ન.નં ૮–અ ના ઉતારાની નકલ.
   • ઝોર્નિગ સર્ટીફીકેટની નકલ.
   • જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ હેઠળ થતો હોય તો એફ. ફોર્મની નકલ.
   • જમીન વેચાણ રાખનાર સંસ્થા /સોસાયટી /મંડળી હોય તો,

       >  રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ની નકલ.

       >  બંધારણની નકલ.

       >  છેલ્લા ૩ વર્ષની ઓડિટ રીપોર્ટની નકલ.

       >  સંસ્થા/ મંડળીની આર્થિક સધ્ધરતા બાબતેના આધાર પુરાવા.

   • વેચાણ કરવા માગે છે તે જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.