• બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી

   હું કઈ રીતે બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી કરી શકું?

    જિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૮ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.
   • બજાર કિંમત ભરવા અંગેની સંમતિ રુ. ૨૦/- સ્ટેમ્પ પેપર ઉપર.
   • અરજદારનો જવાબ.
   • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
   • રહેઠાણનો પુરાવો.
   • પછાત વર્ગના કિસ્સામાં જાતિનો દાખલો.
   • ઝોનીંગ સર્ટિફિકેટ.
   • માંગણીવાળા જમીનની છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨ ની પ્રમાણિત નકલ / સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
   • માંગણીવાળા જમીનની ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલ.
   • હાલના રહેણાંકના મકાનના માલિકીના પુરાવા/ભાડે રહેતા હોય તો ભાડા કરાર, ભાડા ચિટ્ઠી.