• Skip Navigation Links

             જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ "સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ" ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.


    પ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.


      અ. નં. મહેસુલી કામગીરીની વિગત ઠરાવેલ વાષ્રિક લક્ષ્યાંક/ ધોરણ  
      ખેડવાલાયક સરકારી પડતર જમીનનો સાંથણીથી નિકાલ પરિપત્ર / ઠરાવની જોગવાઇઓ મુજબ.  
      દબાણો શોધવા અને તેને દૂર કરવા, સરકારી મિલ્કતોની જાળવણી અને સંભાળ રાખવી. પરિપત્ર / ઠરાવની જોગવાઇઓ મુજબ (દર માસે એક સરકારી સર્વે નંબર ની સ્થળ મુલાકાત)  
      જુદાજુદા કાયદા હેઠળ દાખલ થયેલ કેસો / વિવાદોનો નિકાલ મહેસુલ વિભાગના તા. ૧૦-૬-૧૯૮૦ ના ખાનગી પરિતત્ર ક્રમાંક મુજબ મહેસુલી કેસો / વિવાદોનો મોડોમાં મોડો છે માંસમાં નિકાલ કરવાનો રહે છે.  

      કેસની વિગત

       
      લે.રે.રૂલ્સ ૧૦૮(૫) હેક્ળ અપીલ કેસ  
      લે.રે.કો.ક.૭૯(૧) હેઠળ શરતભંગનો કેસ  
      ધરપકડ ઓર્ડિનન્સ કલમ ૫૪ હેઠળ શરતભંગનો કેસ  
      હકક ચોકસી  
      હક્ક ચોકસી અપીલ  
      લે.રે.કો.ક.૨૦૩ હેઠળ અપીલ  
      ટુકડા પ્રતિબંધ ધારો ૧૯૪૭ હેઠળનો કેસ જમીન મહેસુલ સંહિતાની કલમ ૩૭ (૨) હેઠળનો કેસ (શહેરી/સીટી સર્વે વિસ્તાર)  
      મામલતદાર કોર્ટ એકટ ૧૯૦૬ ની કલમ ૨૩(૨) હેઠળની રીવીઝન અરજી  
      ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારા ૧૯૬૦ ની કલમ ૩૭ અન્વયે રીવીઝન અરજી  
      સીટી સર્વે અપીલ  
      મુંબઇ નશાબંધી અધિનિયમની કલમ ૯૩ હેઠળ ચેપ્ટર કેસ  
      બી.પી.એકટ કલમ-૫૬ તથા કલમ-૫૭ (હદપારી)  
      ગણોતધારાના કેસો  
      રેન્ટ એકટ કલમ ૨૩ (૧)  
      સી.આર.પી.સી.૧૩૩  
      નિરાધાર વિધવા સહાય અપીલ  
      નિરાધાર વૃધ્ધ સહાય અપીલ  
      ઇંદીરા ગાંધી ઓલ્ડ એજ પેન્શન સ્કીમ અપીલ  
      જાતિ પ્રમાણ પત્રો સામેની અપીલ  
      પેરેંટ મેઇન્ટેનન્સ એકટ અન્વયેની કામગીરી  

  1. પ્રાંત અધિકારી, નવસારી
  2. પ્રાંત ઓફીસર, ચીખલી
  3. પ્રાંત ઓફિસર, વાંસદા

  • શ્રી એન. એ. રાજપૂત
    પ્રાંત અધિકારી, નવસારી

    Address :: તાલુકા સેવા સદન, બીજો માળ, ગ્રીડ રોડ, નવસારી
    Phone (O) :: 02637 258033
    Fax No :: 02637 258033
    Mobile No :: 9958856846
    Email :: po-nav@gujarat.gov.in




  • શ્રી આર. બી. ભોગાયત
    પ્રાંત અધિકારી, ચીખલી

    Address :: તાલુકા સેવા સદન, વાંસદા રોડ, ચીખલી, તા -ચીખલી
    Phone (O) :: +91 2634 233544
    Fax No :: +91 2634 233644
    Mobile No :: 7567011698
    Email :: pochikhli2011@gmail.com




  • શ્રી લલિતનારાયણ સાધુ
    પ્રાંત અધિકારી, વાંસદા

    Address :: તાલુકા સેવા સદન,પહેલા માળે, વાંસદા ,તા-વાંસદા
    Phone (O) :: 02630222165
    Fax No ::
    Mobile No :: 7575886165
    Email :: prantvansda@gmail.com