ફોટો ગેલેરી

એકતા રથયાત્રા શુભારંભ કાર્યક્રમ
રામજીમંદિર નવસારી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૧૮ નો કાર્યક્રમ.
નવસારી જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
સુજલામ સુફલામ યોજના હેઠળ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાનકુવા ખાતે તળાવ ઊડું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો.
શિક્ષણ સુધારણા ગુણોત્‍સવ 2018 કાર્યક્રમ અંતર્ગત બોદાલી પ્રાથમિક શાળા અને વિદ્યાર્થીઓનું મુલ્‍યાંકન કરતા કલેક્ટર શ્રી ડો.એમ.ડી.મોડિયા સાહેબ.
ખેરગામ ખાતે 71 માં સ્વતંત્રતા પર્વની જીલ્લા કક્ષા ની ઉજવણી કરવામાં આવેલ.
માન.સાંસદશ્રી સી.આર.પાટીલના સહયોગ અને માર્ગદર્શનથી તથા ધારસભ્યોશ્રી મંગુભાઇ પટેલ અને શ્રી પીયૂષભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારીમાં સ્વાસ્થ્યપ્રદ સ્ટ્રીટ ફૂડ માટે સ્માર્ટ લારીઓનું વિતરણ કરવામાં આવ્યું
૬ એપ્રિલ એ ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નવસારી અને દાંડી માં ડેવલોપમેન્ટ પ્લાનો નું અનાવરણ અને ગાંધી ફાટક ખાતે બ્રિજ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
1  2  3  4  5  6  7 પી.ડી.એફ ગેલેરી

No Record