• મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત

   હું કઈ રીતે મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મેળવી શકું?

    કલેકટર કચેરી (નાની બચત શાખા).   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • બે રાજયપત્રીત અધિકારીશ્રીના, ચારીત્ર્ય અંગેના અસલ પ્રમાણપત્ર
   • અરજદારના નજીકના સગાસબંધી સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનું'' ના વાંધા પ્રમાણપત્ર'' અસલમાં રજુ કરવાનું રહેશે
   • પાસપોર્ટ સાઈઝના બે ફોટા, ગાંધીનગર જિલ્લાના ગેઝેટેડ અધિકારી દ્વારા એટેસ્ટેડ
   • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ
   • શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ
   • રેશનકાર્ડ ની પ્રમાણિત નકલ.
   • મિલ્કત ધરાવતા હોય તો મિલ્કતના પુરાવા તરીકે ટેક્ષબીલની નકલ/ ગામ નમુના નંબર ૭/૧ર તથા પ્રોપર્ટીકાર્ડની અદ્યતન નકલ