• શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત

   હું કઈ રીતે શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત
   માટે મંજુરી મેળવી શકું?

    અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૧૦૨ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • જન્મના પ્રમાણપત્રની નકલ અથવા ડોમીસાઈલ સર્ટીફીકેટની નકલ અથવા ભારતીય પાસપોર્ટ ની નકલ.
   • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ નકલ તેમજ માતા/પિતા/વાલીના સ્કુલ લીવીંગ સર્ટી ની નકલ
   • ધોરણ–૧૦/ધોરણ–૧ર ની માર્કશીટ તથા સર્ટીફીકેટ ની નકલ
   • ટેલીફોન બીલ અથવા લાઈટબીલની નકલ અથવા મતદાર ઓળખપત્રની નકલ અથવા રેશન કાર્ડની નકલ અથવા કરવેરા માગણી બીલ
   • ઈન્કમટેક્ષ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાનકાર્ડ) ની નકલ
   • નેશનાલીટી સર્ટીફીકેટ રજુ કરવા જણાવતા માંગણી પત્ર/ સંબંધિત સંસ્થા કોલેજનુ એડમીશન ફોર્મ/રીસીપ્ટની નકલ