• સોલ્વંટ પરવાના આપવા બાબત

   હું કઈ રીતે સોલ્વંટ પરવાના મેળવી શકું?

    કલેકટરશ્રી, પરિશિષ્ટ-૧/૭૪ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • નાણાંકીય સદ્ધરતાનો બેંકનો દાખલો
   • ચારિત્ર્ય સંબંધે પોલીસ સ્ટેશનનો દાખલો
   • પી.બી.એમ એક્ટ હેઠળ કે કોઈ ગેરરીતી આચરવા સબબ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ કે તે આદેશ હેઠળ બહાર પડાયેલ રાજ્ય સરકારના
       કોઈ પણ નિયંત્રણ આદેશ હેઠળ આપની કે આપના એકમ વિદ્ધ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમજ તે હેતુ માટે પરવાનો
       મેળવવાનો હોય તે સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં નહિ આવે તે મતલબનું સોગંદનામું
   • ધંધા / ગોડાઉનના સ્થળની માલિકીની પુરાવા રજી. દસ્તાવેજ/આકારણી બીલ/એલોટમેન્ટ લેટર અથવા જગ્યા ભાડે રાખેલ હોય
       તે ભાડા કરારની પ્રમાણિત નકલ અને ભાડે આપનારની માલિકીના પુરાવા.
   • જમીનની અધિકૃતતાને લગતા પુરાવા ગામના નમુના નં.-૬, ગામના નમુના નં. ૭/૧૨, ઔદ્યોગિક/વાણિજ્ય હેતુ માટેનો બીનખેતી હુકમ.
   • ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી દસ્તાવેજની નકલ અથવા અરજદાર કંપની હોય તો રેજીસ્ટ્રર ઓફ કંપનીના પ્રમાણપત્રની નકલ.
   • સોલ્વંટ સંગ્રહ માટેનો સ્ટોરેજ / એક્સપ્લોઝીવ પરવાનો
   • રાજ્ય વેચાણવેરા નિયમો હેઠળના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની નકલ.
   • કેન્દ્રીય વેચાણવેરા નિયમો હેઠળના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની નકલ.
   • ઉદ્યોગ રજીસ્ટ્રેશન/લાયસન્સની નકલ.
   • ગુમાસ્તાધારા હેઠળ સંસ્થાકીય નોંધણીનું પ્રમાણપત્ર
   • કારખાનાના મુખ્ય નિરીક્ષકશ્રીનું નોંધણી પ્રમાણપત્ર
   • માસિક ટર્ન ઓવરના છેલ્લા ત્રણ માસના ઉતારાની નકલ
   • સોલ્વંટનું ઉત્પાદન કરવાનું હોય તો જે પ્રકારના સોલ્વંટનું ઉત્પાદન કરવાનું હોય તેનું નામ અને લાક્ષણિકતાઓ દર્શાવતું ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનુ પ્રમાણપત્ર
   • અરજદારશ્રી / સંસ્થા / કંપનીના નામે અગાઉ સોલ્વંટનો પરવાનો હોય તો તે પરવાનાની નકલ
   • પ્રદુષણ સંદર્ભે જી.પી.સી.બી. ની એન.ઓ.સી.ની નકલ
   • વાર્ષિક વહીવટી અહેવાલની નકલ