• જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત

   હું કઈ રીતે જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર
   તરીકે નામ દાખલ કરવા બાબત માટે મંજુરી મેળવી શકું?

    જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૨ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • અરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાનાં વડાનું 'ના વાંધા પ્રમાણપત્ર'
   • ઉમરનો પુરાવો (સ્‍કુલ લીવીંગ અથવા જન્‍મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો
   • રહેઠાણનો પુરાવો (નગરપાલિકા / ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઇટબીલ,
    ટેલીફોન બીલ, મતદાર ઓળખ કાર્ડની નકલ ડ્રાઇવીંગ લાયસન્‍સ પૈકી ગમે તે એક.
   • અરજદાર સરકારી નોકરીમાં હોરેશનકાર્ડની પ્રમાણિત નકલ
   • હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવાના સમર્થનમાં કોઇ ચાક્કસ કારણો હોય તો તેના પુરાવા.