• જાતરક્ષણ હથિયાર પરવાનો ડુપ્લીકેટ મેળવવા બાબત

   હું કઈ રીતે જાતરક્ષણ હથિયાર પરવાનો ડુપ્લીકેટ મેળવવાની મંજુરી મેળવી શકું?

    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પ૩ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • પરવાનો ખોવાયા અંગે પોલીસ દાખલો
   • પરવાનો ફાટી ગયેલ હોય/ બળી ગયેલ હોય /પલળી ગયેલ હોય તો તેવો પરવાનો
   • ડુપ્લીકેટ લાયસન્સ ફી ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ
   • ડુપ્લીકેટ લાયસન્સ ફી
   • રીવોલ્વર / પિસ્તોલ માટે રૂા. પ૦/–
   • રર રાઈફલ/બ્રીજલોડ ગન માટે રૂા. ર૦/–
   • રીપીટીંગ રાઈફલ માટે રૂા. પ/–
   • ખોવાઈ ગયેલ કિસ્સામાં નિયત સોગંદનામું