• પેટ્રોલીયમ સ્ટોરેજ માટે "ના વાંધા પ્રમાણપત્ર" મેળવવા બાબત

   હું કઈ રીતે પેટ્રોલીયમ સ્ટોરેજ માટે "ના વાંધા પ્રમાણપત્ર" મેળવવાની મંજુરી મેળવી શકું?

    જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પ૧ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સ્થાનિક સંસ્થા (નગર પાલિકા/ ગ્રામ પંચાયત) નું ના વાંધા પ્રમાણપત્ર
   • જગ્યાની સ્થળ સ્થિતીનો માપ સાથેનો નકશો (ચાર નકલમાં)
   • જગ્યાની માલીકીના પુરાવા/ભાડે રાખેલ હોય તો ભાડા કરારની નકલ, ૭×૧ર / પ્રોપર્ટી કાર્ડ / દસ્તાવેજની નકલ.
   • આગ, અકસ્માત સામે સાવચેતી માટે રાખેલ સાધનોની વિગત.