• જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવા અંગે

   હું કઈ રીતે જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સની મંજુરી મેળવી શકું?

    જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ – ૧/પ૦ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • જે જગ્યામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તે જગ્યાના માલિકનું સંમતિ પત્ર.
   • પરફોર્મન્સ કરનાર આર્ટીસ્ટોના સંમતિ પત્ર.
   • કાર્યક્રમમાં હાજર રહેવા ધારેલ વ્યકિતઓની સંખ્યા.
   • સ્થાનિક પોલીસ પાસે બંધોબસ્તની માંગણી કરેલ હોય તેની વિગત.
   • વિજળી જોડાણ અંગે સરકાર માન્ય કોન્ટ્રાકટરનું પ્રમાણપત્ર
   • ખુલ્લી જગામાં હંગામી ટેન્ટ, સ્ટેજ દ્બારા કાર્યક્રમ સ્ટ્રકચર યોગ્ય છે તે સંબંધે કા.પા.ઈ.શ્રી નું
   • સંબંધિત મામલતદારશ્રીનું પરફોર્મન્સ લાયસન્સ તથા માઈક વગાડવા અંગેની મંજૂરી.
   • કાર્યક્રમના સ્થળે એકત્ર થનાર પ્રેક્ષકોની સલામતી માટે સીકયુરીટી ગાર્ડ, મહિલા
   • વાહનોના પાર્કિંગ તથા સલામતી માટે રાખેલ વ્યવસ્થાની વિગત તથા પાર્કિંગ માટે કોઈ અલાયદા ચાર્જ રાખેલ હોય તો તેની વિગત.
   • કાર્યક્રમના સમયપાલન અંગે બાંહેધરી.
   • ફાયર સેફટી અંગે કરેલ જોગવાઈની વિગત.
   • નગર પાલિકાનો ટેક્ષ ભરપાઈ કર્યાની પહોંચની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
   • જમીન સરકારી માલિકીની હોય તો તેના મંજુરી પત્ર અને ભાડા ભર્યાની પહોંચની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
   • નાટક સંબંધે સંગીત નાટય અકાદમીનું યોગ્યતા પ્રમાણપત્ર.
   • ખુલ્લી જગામાં હંગામી ટેન્ટ, સ્ટેજ દ્બારા કાર્યક્રમ સ્ટ્રકચર યોગ્ય છે તે સંબંધે કા.પા.ઈ.શ્રી નું N.O.C
   • અરજી પર નિયત કોર્ટ ફી સ્ટેમ્પ.