• ડિશ એન્ટેના લાયસન્સ મેળવવા બાબત

   હું કઈ રીતે ડિશ એન્ટેના લાયસન્સ માટે મંજુરી મેળવી શકું?

    તાલુકા મામલતદાર / અમદાવાદ શહેર માટે
    મામલતદાર (જમીન ફાળવણી). પરિશિષ્ટ – ૧/૬૩ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • અરજી સાથે જગ્યાનો નકશો. (સંબંધિત તલાટી અથવા સર્કલ ઓફિસર દ્ધારા દસ્તાવેજો / પુરાવાની પ્રમાણિત નકલ)
   • માલિકી હક્ક દર્શાવતો દસ્તાવેજ. (વેચાણ દસ્તાવેજ, લાઈટ બીલ, સ્થાનિક સંસ્થાનુ ટેક્ષબીલ અથવા અન્ય આધારભુત પુરાવાની પ્રમાણિત નકલ)
   • કેબલ જોડાણની સંખ્યા (દરેક જોડાણદારના નામ સાથેની યાદી)
   • વિસ્તારમાં આવેલ જાહેર સ્થળની વિગત.
   • રજીસ્ટ્રેશન ફી ભરેલ હોવાનુ અસલ ચલણની નકલ.
   • એકરારનામુ.