• આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે

   હું કઈ રીતે આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ
   કરવા અંગેની મંજુરી મેળવી શકું?

    સંબંધિત સબ–ડિવિઝન મેજીસ્ટ્રેટશ્રીને,
    પરિશિષ્ટ : ૧/૬૧ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સ્થાનિક આરોગ્ય અધિકારીનું "ના વાંધા પ્રમાણપત્ર"
   • અસલ પરવાના
   • ધંધાનુ સ્થળ ભાડાનુ હોય તો રીન્યુ સમયગાળાના ભાડા કરારની નકલ.
   • રીન્યુઅલ ફી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામા ભર્યાનુ અસલ ચલન.
   • પ૦,૦૦૦ થી નીચેના વસ્તીના સ્થળ માટે (રકમ રૂ) : ૨૫૦/-
   • પ૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વચ્ચેની વસ્તીવાળા સ્થળ માટે (રકમ રૂ) : ૫૦૦/-
   • ૧,૦૦,૦૦૦ થી વધારે વસ્તીવાળા સ્થળ માટે(રકમ રૂ) : ૧૦૦૦/-