• આહાર ગૃહ માટે નોંધણી પ્રમાણપત્ર મેળવવા બાબત

   હું કઈ રીતે આહાર ગૃહ માટે નોંધણી
   પ્રમાણપત્ર મેળવવાની મંજુરી મેળવી શકું?

    અમદાવાદ જિલ્લા (પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેરની
    હદ સિવાય) ના વિસ્તારમાં આહાર ગૃહો ખોલવા / ચલાવવા
    માટે પરિશિષ્ટ–૧/૬૦ માં સંબંધિત સબડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીને.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • સ્થાનિક આરોગ્ય અધિકારીનું "ના વાંધા પ્રમાણપત્ર"
   • નોંધણી પ્રમાણપત્રનાં રજીસ્ટ્રેશન ફી ભર્યા અંગેનું ચલન (અસલ)
   • સ્થળની માલિકી અંગેના પુરાવા (પ્રોપર્ટી કાર્ડ, ટેક્ષ બીલ, ૭/૧રની નકલ) / ભાડાની જગ્યા હોયતો ભાડા કરારની નકલ.
   • રહેઠાણનો પુરાવો (ન.પા./ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઈટ બીલ, ટેલીફોન બીલ, મતદાર ઓળખકાર્ડની નકલ, ડ્રાઈવીંગ લાયસન્સ પૈકી ગમે તે એક)
   • શોપ એકટ હેઠળનું નોંધણી પ્રમાણપત્ર. (નગરપાલીકા/પંચાયતનું)
   • જે જગ્યાએ ધંધો કરવા માંગતા હોય તે જગ્યા અંગેની બીનખેતીની મંજુરીની ખરી નકલ.
   • ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી દસ્તાવેજની ખરી નકલ.