• ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

   હું કઈ રીતે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા મંજુરી મેળવી શકું?

    સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૨/૩૮ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
   • પંચનામું
   • પ્રતિજ્ઞાપત્ર
   • આવકનો દાખલો
   • ધાર્મિક/ ભાષાકીય લઘુમતી અંગેનો શાળાના લેટરપેડ ઉપર દાખલો
   • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, મ્યુનિ.ટેક્ષબીલ, ટેલીફોન બીલ વિગેરે પૈકી એક)
   • રેશનકાર્ડ
   • શાળા છોડયા અંગેનો દાખલો