• ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત

   હું કઈ રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ
   ઈસ્યુ કરવા બાબતની મંજુરી મેળવી શકું?

    સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૨/૪૨ મુજબ.   Jan Seva Kendra, Navsari

   Office of The Collector & District Magistrate
   Court Rd, Kachiyawadi,
   Kaliawadi, Navsari,
   Gujarat - 396445

   8:30 A.M To 5:30 P.M
   +91 2637 246299
   http://premium-wordpress-themes.org
  • નિકાલની સમય મર્યાદા

   ફી


   • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
   • પંચનામું
   • સોગંદનામું
   • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
   • રેશનકાર્ડ
   • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
   • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
   • ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
   • ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
   • તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
   • સારી ચાલચલગત અંગેનો દાખલો.
   • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
   • ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.