જનસેવા કેન્દ્ર એ જિલ્લા કક્ષાએ ટેક્નોલોજી અને સકારાત્મક વહીવટનું સમાયોજન છે જેનો મુખ્ય હેતુ પરંપરાગત વહીવટી પ્રણાલીના સ્થાને ઇ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાએ અસરકારક અને પેપર લેસ કાર્ય પદ્ધતિથી નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે. જનસેવા કેન્દ્રમાં એક જ સ્થળે ૧૦૨ નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેના વિભાગમાં તમને જરૂરી નાગરિકલક્ષી સેવા માટેનું ફોર્મ, આવશ્યક દસ્તાવેજોની યાદી તેમજ તે માટેનું જરૂરી માર્ગદર્શન મળી રહેશે.
(નગરપાલિકા/નગર પંચાયત વિસ્તાર માટે)
બાબત (ખાનગી માલિકીની જમીનમાં)
A foreign national, who was eligible to become citizen of India on 26 th January 1950 or belonged to a territory that became part of India after 15 th August 1947 and his/her children and grand children are eligible for registration as OCI